હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં ખેડૂતોના ખેતરે જવા માટે રેલવે વિભાગ દ્વારા ગર નાલુ બનાવવામાં આવ્યું હોય, જેમાં તાજેતરમાં હળવદ પંથકમાં પડેલા વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જતા છેલ્લા 20 દિવસથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સાથે જ રેલવે કન્ટેનર યાર્ડ દ્વારા ખેડૂતોનું પાણી નિકાલ બંધ કરી દેવાતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પણ ખેડૂતોને નુકસાની પહોંચી રહી છે....