પાટણ પાટણ જિલ્લા NSUI દ્વારા વોટ ચોર ગાદી છોડ ના મુદ્દાને લઇ આપવામાં આવ્યો હતો.Nsui દ્વારા રાષ્ટ્ર્રપતિ ને પોસ્ટ કાર્ડ લખવાં નો કાર્યક્રમ આપ્યો હતો.પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ધારાસભ્યએ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યું હતું.Nsui દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે કાર્યક્રમ આપ્યો હતો