નવસારીના દાંડીના દરિયા કિનારે ટેન્કર તણાઈ આવ્યુંગત રોજ પૂનમની મોટી ભરતીમાં દરિયામાં કોઈ માલવાહક જહાજનું ટેન્કર તણાઈ આવ્યુંટેન્કર તણાઈ આવતા ગ્રામજનોમાં કૌતુક ગ્રામજનોએ જલાલપોર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે ટેન્કરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાનું પોલીસનું અનુમાન છે.