સોમવારના 7 વાગ્યા દરમિયાન સ્થાને કોઈ આપેલી વિગત મુજબ વલસાડમાં અબ્રામા રોડ પાસે બનેલી અકસ્માતની ઘટના બાદ રાજનગરમાં સ્થાનિક લોકોએ મેન માર્ગ ઉપર અકસ્માતની ઘટના ન બને તે માટે તંત્ર પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે. વહેલી સવારે આ જ રોડ ઉપરથી વાપી નોકરીએ જતા લોકો પૂરપાટ ઝડપે જતા હોય છે. જે દરમિયાન અહીંથી સ્થાનિકો પણ પસાર થતા હોય છે. અકસ્માતની ઘટના ન બને તે માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.