નસવાડી ગરડેશ્વર બન્ને તાલુકાની હદને જોડતો લો લેવલ કોઝવે ન બનતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેફા ગામની સગર્ભાને 108મ જીવ સ્ટોસટના ખેલ વચ્ચે જીવના જોખમે લઈ દવાખાને જવાઈ હતી..કોઝવે ઉપર પાણી હોય 108 ધસમસ્તા પાણી માંથી પાઇલોટ કાઢવા મજબુર બન્યો હતો. ગરડેશ્વર તાલુકાનું ઠેફા ગામ અને નસવાડી તાલુકાના રાયસીંગપુરા ગામ વચ્ચે ઘટના બની હતી. સગર્ભાની તબિયત તૉ હાલ સારી છે.