Download Now Banner

This browser does not support the video element.

જેતપુર ચારણ સમઢીયાળા પાસે આવેલ સુરવો -2 ડેમ ઓવર ફ્લો સુરવો -2 ડેમ ઓવર ફ્લો થતા ડેમ નો એક દરવાજો ખુલ્યો

Jetpur City, Rajkot | Aug 23, 2025
જેતપુર ચારણ સમઢીયાળા પાસે આવેલ સુરવો -2 ડેમ ઓવર ફ્લો સુરવો -2 ડેમ ઓવર ફ્લો થતા ડેમ નો એક દરવાજો એક ફૂટ ખોલવા માં આવીયો સુરવો 2 ડેમમાં 637.88 ક્યુસેક પાણી ની આવક સામે 637.88 ક્યુસેક જાવક સુરવો -2 ડેમ સાઈટ ઉપર આવતા વિસ્તાર માં વરસાદ ને કારણે સુરવો 2 ડેમ ફરી ઓવર ફ્લો સુરવો 2 ડેમની 99.85 મીટર ની ઉંચાઈ
Read More News
T & CPrivacy PolicyContact Us