ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ પટેલ શેરી વિસ્તારમાં ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કમી કેરાળા ગામે આવેલ શાળાના બાળકો દ્વારા મહા આરતીમાં જોડાયા હતા જેમાં બાળકોને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તમામ પ્રભુજી બાળકના દર્શન કરી લોકો દ્વારા ધન્યતાઓ અનુભવી છે..