ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ‘નેશનલ સ્પોર્ટ ડે’ની ઉજવણીના ત્રીજા દિવસે "Sunday on Cycle" રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઈન્ડિયાનો મંત્ર "ફિટનેસ કા ડોજ આધા ઘંટા રોજ" ઉપસ્થિત મહાનુભાવોએ "ફિટ ઇન્ડિયા" અંગે પ્રતિજ્ઞા લીધી હતી.