સમગ્ર અમદાવાદમાં ઘોર અંધારું છવાયું; પૂર્વ-પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં સૂસવાટા સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજા અમદાવાદમાં ધબધબાટી બોલાવી હતી ત્યારે પવનના સુસવાટા સાથે અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ આજ રોજ શુક્રવારના ચાર વાગે થી...