નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હવે શહેરમાં પ્રિ નવરાત્રીનો માહોલ જામ્યો છે. અમદાવાદના બધા જ ગુ્રપો દ્વારા અને આયોજકો દ્વારા પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ખૈલેયાઓ મન મુકીને ગરબે રમતા જોવા મળ્યા હતા. અવનવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસીસમાં ખૈલેયાઓ પ્રિ નવરાત્રીમાં ધૂમ મચાવી હતી.