ગાંધીનગર સેકટર 21 ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર પાલિકા યુવા મોરચા દ્વારા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વિભાજનની વિભીશિકા સ્મૃતિ દિવસ મનાકર મોન રેલી કાઢવામાં આવી હતી. હજારો લોકો આ મોન રેલીમાં જોડાયા હતા. વર્ષો પહેલા આજના દિવસે હજારો લોકોની જાન ગઈ હતી. આજે તેમની યાદમાં આ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.