વેરાવળ સમસ્ત ખારવાસમાજ દ્રારા વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ 11 ના દિવસે રામદેવપીર મહારાજની ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે આજરોજ 12:30 કલાકે ખારવાવાડમા આવેલ કામનાથ મહાદેવ મંદીરે દશઁન કરી ખારવાસમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા. અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા સહીત આગેવાનોની શોભાયાત્રાનો પ્રારંભ થયો જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ જાલેશ્વર મંદીરે પહોંચશે.