રાપરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની ક્લેકટરશ્રી આનંદ પટેલે આજરોજ મુલાકાત લઇને વરસાદને પગલે થયેલા નુકશાન સહિતની સમગ્ર બાબતોનું નિરીક્ષણ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ રાપર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી માટે સૂચના