મહેસાણા ખાતે આવેલ આરજે ઇન્ટરનેશનલ સ્કૂલ દેદિયાસણ મહેસાણા માં સંગઠન પર્વ મીટીંગ 2025 નું આયોજન કરવામાં આવ્યું જેમાં 200થી વધુ મહેસાણા જિલ્લાના શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા. આ મિટિંગમાં શિક્ષણ નાહિત માટે જિલ્લાની અંદર સંગઠન મજબૂત કરવા માટે નવા હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી જેમાં પ્રમુખ મંત્રીની નિમણૂક કરાઈ.