Download Now Banner

This browser does not support the video element.

બાયડ: શહેરના સ્વામિનારાયણ મંદિરમાં ૭ ફૂટ લાંબો અજગર દેખાયો

Bayad, Aravallis | Aug 24, 2025
ગત મોડી રાત્રે બાયડના પ્રાંત ઓફિસ ની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પરિસરમાં મહાકાય અંદાજિત 7 ફૂટ જેટલો અજગર દેખાયો હતો જીવદયા પ્રેમી ને સંપર્ક કરતા તેઓ આવી ને અજગર ને પકડીને કુદરતી વાતાવરણમાં છોડી દેવા માં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us