છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં 100 જેટલા ગણપતિ આયોજકો આવેલ છે. બોડેલી નગરપાલિકાના ઝાખરપુરા વિસ્તાર માં આવેલ તળાવ માં ગણપતિ બાપ્પાની 100 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ તળાવ માં ગંદકી હોવાના કારણે ગણપતિ આયોજકો એ મામલતદાર ને આવેદન પત્ર આપી તળાવ સાફ કરાવવા માટે તેમજ તળાવ સુધી નો રસ્તો બનાવવા માટે રજૂઆત કરી છે. છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને નીરજભાઈ ઠક્કર અને તીર્થભાઈ પંચાલે શું કહ્યું?