કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ” અંતર્ગત મહેસાણા જિલ્લામાં રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુસન કરવામાં આવ્યું.જિલ્લાના તમામ ૧૦ તાલુકાની મુલાકાત લેવામાં આવી.રાજ્યના ૧૪ સભ્યોની ટીમ દ્વારા તૈયાર કરેલ વિગતો અને માહિતી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રીપોર્ટ સ્વરૂપે રજુ કરવામાં આવી