આત્મહત્યા આપઘાતના મામલાઓ વધી રહ્યા છે ત્યારે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અંતર્ગત આજરોજ કાર્યક્રમનું આયોજન દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયો હતો. હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીઈઈઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ એક રેલીનું આયોજન કર્યું હતું