Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: તાજપુરા ખાતે 11 મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં યોજાનાર વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ

Halol, Panch Mahals | Jun 5, 2025
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે આવેલ વિરાટ વનમાં આગામી તારીખ 11મી જૂને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધારશે જેઓની અધ્યક્ષતામાં 25,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું છે.ત્યારે આ કાર્યક્રમને લઈને આજે તાજપુરા ખાતે ધારાસભ્ય સહિત અનેક મહાનુભવોની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us