Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી-રાજકોટ હાઈવેની હાલત ખરાબ અંગે ધારાસભ્ય દ્વારા માર્ગ-મકાન વિભાગના સચિવને રજુઆત કરાઇ..

Morvi, Morbi | Sep 10, 2025
મોરબી-રાજકોટ હાઇવે ઉપર વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર ખાડા પડયા છે. ઉપરાંત રોડની હાલત બિસ્માર છે. તેવામાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી આ મામલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us