પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે જિલ્લા કક્ષાનો 76મો વનમહોત્સવ સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે રાજ્ય નાણાંપંચના ચેરમેન યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, અધિકારીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં મહેમાનોએ હરિયાળી જાળવવા સૌને પ્રેરિત કર્યા. વનવિભાગના ઉત્કૃષ્ટ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા યોજનાઓના લાભોનું વિતરણ થય