Download Now Banner

This browser does not support the video element.

માંડવી: માંડવી બીચ પર ગણેશ વિસર્જન ને લઈ તંત્ર એલર્ટ મોડ માં હાજર રહ્યું

Mandvi, Kutch | Aug 31, 2025
માંડવી બીચ પર ગણેશ ચતુર્થી પર્વ પ્રસંગે ગણેશ મૂર્તિ વિસર્જનને ધ્યાનમાં લઈ માંડવી નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ તેમજ એમ્બયુલન્સ તૈનત રાખવામાં આવી હતી. આ કામગીરીમાં ભુપેન્દ્ર સલાટ, ભીમજી ફુફલ, કમલેશ કોલી, જગદીશ ગોસ્વામી ફરજ બજાવી હતી.માંડવી પોલીસ સ્ટાફ દ્વારા બનીદોબસ્ત કરાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us