ડેડીયાપડા ; તા, 7 ઓગસ્ટ 2025 ના રોજ રાજ્ય સરકાર આયોજિત સંસ્કૃત ભાષા ગૌરવ દિવસ "ત્રિ-દિવસીય ઉજવણીના ભાગરૂપે ઇનરેકા સંસ્થાન ખાતે સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકંડરી સ્કૂલ, સનાતન ધર્મ શીશુ શિક્ષા સદન, સનાતન ધર્મ આશ્રમશાળા અને સનાતન ધર્મ અપગ્રેડ આશ્રમશાળા ટીંબાપાડા ખાતે "સંસ્કૃત સંભાષણ દિન"ની ઉજવણી કરવામાં આવી, જેમાં ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડૉ.વિનોદકુમાર એમ કૌશિક ,મેનેજર ગોપાલસિંહ ક્ષત્રિય તેમજ ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકગણ અને ઇનરેકા સંસ્થાનના