થરાદના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર નગર ખાતે વિઘ્નેશ્વર ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગણપતિ સેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ભક્તોએ વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી.ભક્તોએ ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ઘીગણપતિ મંદિર ખાતે 40 વર્ષની પરંપરા સાથે એકમાત્ર ગણપતિ મંદિરમાં ભક્તોનો ઉમટ્યો ધસારો માં લાડુ-ચોરીયાનો ભોગ ધરાવ્યો. મંદિરમાં ગણપતિની મૂર્તિને ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓથી શણગારવામાં આવી.