અમદાવાદના નારોલ વિસ્તારમાં વીજકરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલાં દંપતીનું મોત થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ બે લોકોનો જીવ લીધો, પરિવાર બંને પતિ-પત્નીના મૃતદેહ લઈને અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસે પહોંચ્યો હતો. પરિવારજનો આવેદનપત્ર આપીને ન્યાયની માગ કરવા માંગતા હતા પણ બેશરમ તંત્રએ કચેરીના દરવાજાને તાળાં મારી દીધા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈ...