આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ યોજી હતી.સમિતિએ કલેકટરને અહેવાલ સુપ્રત કર્યો હતો.રમત ગમત બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ટકરાર થઈ હતી.રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી.પરંતુ કોમર્શિયલ યુઝ કરાતો હતો. જેને લઈને શરત ભંગની કાર્યવાહી થશે બાંધકામ માટેની મંજૂરી આપી હતી જેમાં પણ ગેરરીતિ જોવા મળી,હોસ્ટેલ પાસે ફાયર એન.ઓ.સી પણ ન હતી.