Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવા તાલુકામાં 42 એમ.એમ વરસાદ પડ્યો.

Mahuva, Surat | Aug 23, 2025
હવામાન વિભાગ ની આગાહી મુજબ મહુવા તાલુકામાં 23 ઓગસ્ટ ના મધ્યરાત્રી જ વરસાદ જોવા મળી રહ્યો હતો જ્યારે સૂર્યોદય બાદ વરસાદ સતત વરસતા પાણી પાણી થઈ જવા પામ્યું હતું.તાલુકામાં 23 ઓગસ્ટ ના રોજ રાત્રીના 8 કલાક સુધીમાં નોંધાયેલ વરસાદી આંકડા મુજબ તાલુકામાં 42 એમ.એમ.જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે સિઝનનો કુલ વરસાદ 1372 એમ.એમ.જેટલો વરસાદ પડી જવા પામ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us