પશ્ચિમ કચ્છમાં ક્રાઇમ બ્રાન્ચે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો કુલ ૭૫૮૪ બોટલ તથા ૫૬૪૦ બિયર ટીન મળી આવ્યા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 8૨,૦૬,૮૦૦ સુધી પહોંચી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે મુંદ્રા વિસ્તારમાં રેડ કરી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો