ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીરમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું સાપુતારામાં ધુમ્મસ છાયા વાતાવરણ સાથે વરસાદને કારણે હલાકી સાપુતારા ઘાટ માર્ગ અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે ઉપર ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન. સતત વરસાદને પગલે જિલ્લાની ગીરા ખાપરી અંબિકા પૂર્ણા નદીના જળ સ્તરમાં વધારો થયો