અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી, તકસાધુ બન્યા પ્રદૂષણ માફિયા અમદાવાદની સાબરમતી નદીમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ પ્રવાહનો લાભ લઈને કેટલાક તકસાધુ માફિયાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મંગળવારે સાંજે ચાર વાગ્યાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે નદીના સ્વચ્છ પાણી...