શાળા-કોલેજ, યુનિ., નાગરિકોને ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ - ૨૨મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે - સાંસદ ખેલ મહોત્સવ માટે પણ રજિસ્ટ્રેશન હાલ ચાલુ છે,રાજ્યમાં યોજાવા જઈ રહેલા ખેલ મહાકુંભ તેમજ સાંસદ ખેલ મહોત્સવ માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે સૌને અપીલ કરી છે.