દાહોદ જિલ્લા કાચલા આશ્રમ ખાતે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આરોગ્ય કેમ્પનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઢઢેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન દાહોદ સદગુરુ ફાઉન્ડેશન ડિરેક્ટર તથા તાલુકા આરોગ્ય અધિકારીના હસ્તે કરવામાં આવ્યું.