આજે શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ગુજરાત પંપ મેન્યુફેક્ચર પંપ એસો અધ્યક્ષ રાકેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતુ કે એગ્રીકલ્ચરલ પંપ મા GST 0 અથવા 5 ટકા કરવા માંગ કરીએ છીએ.હાલ એગ્રીકલ્ચર પંપ પર લાગે છે 18 ટકા GST.GST માં થયેલ ફેરફારોમાં ખેતીવાડી ઉપયોગી સાધનોને 0 અથવા 5 ટકા GST લેવાયા છે.સબમર્સિબલ પંપ 90 ટકા ખેતીવાડીમાં ઉપયોગ લેવાય છે છતાં 18 ટકા GST.