Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ધાવડિયા પીએચસી ખાતે "Risk Perception & Promotion of Services" વિષયક આરોગ્ય કેમ્પ યોજાયો

Jhalod, Dahod | Aug 29, 2025
આજે તારીખ 29/08/2025 શુક્રવારના રોજ બપોરે 1 કલાકે ઝાલોદ તાલુકાના ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે “Risk Perception & Promotion of Services” થીમ હેઠળ વિશાળ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ મહત્વપૂર્ણ હેલ્થ કેમ્પનું ઉદ્ઘાટન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત તથા જીલ્લા ટીબી HIV અધિકારી આર,ડી, પહાડીયાના હસ્તે કરાયું.
Read More News
T & CPrivacy PolicyContact Us