વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા માટે કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો છે તેની ટિપ્પણી કરતા માંડવી શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આવેદન માંડવી મામલતદાર કચેરી અપાયું હતું આ તકે જ્યોત્સનાબેન પટેલ ,ઉર્મિલાબેન પીઠડીયા ,કાશ્મીરાબેન રૂપારેલ, જયશ્રીબેન મુછડીયા, અલ્પાબેન વેલાણી, શિલ્પાબેન નાથાણી, ઉર્મિલાબેન ભાઈલાલા ગોર સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.