This browser does not support the video element.
ઇડર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ વર્ષના જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં ઈડરમાં પખવાડા કાર્ય શિબિર યોજાઈ
Idar, Sabar Kantha | Sep 9, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ વર્ષના જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં ઈડરમાં પખવાડા કાર્ય શિબિર યોજાઈ આજે બપોરે એક વાગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ વર્ષના જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં ઈડરમાં પખવાડા કાર્ય શિબિર યોજાઈ હતી ધારાસભ્ય રમણલાલ વોરાના નિવાસે યોજાયેલ આ કાર્ય શિબિરના મુખ્ય વક્તા ઈડર તાલુકાના સંગઠનના પૂર્વ પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ ઉપસ્થિત