Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: મેમનગરમાં પરિણિતાએ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરુ કરી

Ghatlodiya, Ahmedabad | Sep 27, 2025
આજે શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસે મહિલાના આપઘાત મામલે તપાસ શરુ કરી છે. જેમાં અમદાવાદ. મેમનગરમાં પટેલ વાસમા પરિણિતા ની આત્મહત્યા.7 મહિના લગ્ન જીવન નો પરિણિતા એ આણ્યો અંત.સાસરિયા ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો પરિવાર નો આક્ષેપ.મોનિકા નાઈ નામની 20 વર્ષ ની યુવતી એ કરી આત્મહત્યા.2 મહિના નો ગર્ભ હોવાનુ સામે આવ્યુ. ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us