ઓલપાડ ના કીમની યુવતીએ કરી આધેડ ની ધુલાય,કીમ રેલ્વે સ્ટેશન નો વીડિયો થયો વાયરલ,યુવતી દ્વારા એક આધેડની ધુલાય કરતો વીડિયો, 'બાપ ની ઉંમર નો છે શરમ નથી આવતી' કહી ચપ્પલ મારી,કોઈક કારણસર યુવતીએ આધેડ ને માર્યો, કીમ રેલ્વે સ્ટેશન નો વીડિયો સોસીયલ મિડિયા માં વાયરલ થયો, ,યુવતી અને આધેડ કીમ ગામ ના હોવાનું અનુમાન.