જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામે રહેતા હિતેશભાઈ ભીખાભાઈ ચોથાણી વાણંદીયા ગામે પોતાની વાડીએ ટ્રેકટરમાં સુતા હતા ત્યારે પંકજભાઈ પ્રભુદાનભાઈ ગઢવી, જયેશભાઈ અને અરવિંદનો છોકરો હિતેશભાઈની વાડીયે આવી કહેવા લાગ્યા તમે અમારી જમીન કેમ દબાવી છે કહી બોલાચાલી ઝગડો કરવા લાગેલ હોય આ દરમ્યાન જયેશભાઇએ પોતાના પાસે રહેલ લાકડી વડે હિતેશભાઈને માંથાના ભાગે તથા પીઠ પાછળ તથા શરીરે માર મારવા લાગેલ હોય તેમજ પંકજભાઈ અને રવિદના છોકરાએ હિતેશભાઈને શરીરે ઢીક્કા પાટુનો માર મારી ગ