આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આ પ્રસંગે ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ,મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ આગેવાનોએ આવનારા સમયમાં પાર્ટીના સંગઠનાત્મક કાર્યોને વધુ સક્રિય બનાવવા માટે સંકલ્પ કરાવ્યો હતો.