અંજાર વિસ્તારનો વિકાસ માટે પણ દૃષ્ટિકોણને કારણે લગભગ 111 કરોડનું બાયપાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને આવતા દિવસોમાં લોકોની વચ્ચે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એસઆરકે સર્કલ થી શરૂ કરી અને અસાબા બ્રિજ સુધીનો 43 કરોડનો ખર્ચે અંજાર શહેર માટે રિંગ રોડ માર્ગ મંજૂર કરવામાં આવ્યું છે.ટ્ક