સાબરમતી નદીનું જળસ્તર ઘટ્યું:રિવરફ્ન્ટ પરથી પાણી ઓસર્યા, વોક-વે અને લોઅર પ્રોમિનાડ લોકો માટે હજુ પણ બંધ રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમ અને ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા સુભાષ બ્રિજ પાસે નદી ભયજનક લેવલ સુધી પહોંચી ગઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટ ના વોક વે.