મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ પૂનમના રોજ એટલે કે સાત સપ્ટેમ્બર 2025 ના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે મંદિરની સાંજની આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ફેરફાર દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.