ધ્રાંગધ્રા ના વાદીપરા વિસ્તારમાં રહેતા પરીવાર ની યુવતી સાથે પ્રેમ સબંધ હોય તેને મળવા ગયેલ પ્રેમી પર યુવતી સહીત પાંચ શખ્સો હુમલો કરી માથા અન્ય જગ્યાએ ગંભીર ઈજા પોહચાડવા મા આવતા ગંભીર હાલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મા યુવતી સહીત પાંચ સામે ફરિયાદ નોંધી પાચ આરોપીઓને સિટી પોલીસી દ્વારા ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેમાં યુવાનું સારવાર દરમિયાન મોત થતા પ્રેમિકા સહિત પાંચ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો