મોડાસા નગરપાલિકામાં સબલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થયો છે જેને લઇને મહિલા સરપંચે નારાજગી વ્યક્ત કરી બે મહિના અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી અને હવે અચાનક ગ્રામ પંચાયતની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા તેમને નારાજગી સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી