Install App
rajatvasaram500
This browser does not support the video element.
થરાદ: વાડિયામાં જૂથ અથડામણ મામલે સામ સામી ફરિયાદ
India | Aug 29, 2025
થરાદ તાલુકાના વાડિયા ગામમાં બાવળનું ઝાડ દુર કરવા મામલે જૂથ અથડામણ થઈ હતી. આ મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ સ્થિતિને કાબૂમાં લેવા ડીવાયએસપી, તેમજ ત્રણ પીએસઆઈ સહિત થરાદ પોલીસનો સ્ટાફ તૈનાત કરાયો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!