અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીર ની નજીવી બાબતે અન્ય સગીર દ્વારા કરાયેલ હત્યા સમગ્ર રાજ્ય અને દેશમાં ગંભીર ચિંતા ઉપજવે તેવી બાબત હોય અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા સિંધી સમાજના તેજસ્વી નયન સંતાણીની મુસ્લિમ સમાજના ધોરણ આઠમાં અભ્યાસ કરતા સગીરે સામાન્ય ધક્કા મૂકી જેવી નજીવી બાબતે હત્યા કરી નાખતા સમગ્ર ભારત વર્ષના સિંધી સમાજના બાંધવો શોકમય અને ચિંતામગ્ન થઈ ગયા છે.આ બનાવને લઈ આવેદનપત્ર પાઠવ્યું