રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા તડવી સમાજની વાડી હાંડોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન ૨૦૨૫ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બહેને જણાવ્યું હતુ કે, દેશમાં તમામ ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે.કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યુ