સુરતના અડાજણ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશજીનુ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું,લોકોની સંખ્યા સ્ટેજ પર વધારે થઈ જતા ઓવરલોડના કારણે સ્ટેજ તૂટ્યો,આગમનમાં અલગ અલગ પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી,જે પ્રતિકૃતિ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયાં હતા,તે દરમિયાન જ આયોજકો દ્વારા બનાવવામાં આવેલ સ્ટેજ પડ્યો હતો..