શહેરમાં ભૂતેશ્વર ફળિયામાં જુગાર રમતા 8 ખેલીને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, આ બાબતે પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મામદ સિધિક મથડા, શકીના ફકીરમામદ કેવર, રુકિયા જુમા ગગડા, રુકિયા રમજુ મોખા, અજરાબેન ગની મોખા, સારૂબેન સલીમ ગગડા, હવાબાઇ ગાભા મોખા, ખતુબાઇ જુસબ મોખાનો સમાવેશ થાય છે. રોકડા રૂપિયા 6400 કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ ભેગા મળી ઘરના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ